લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

29 ઑગસ્ટ, 2025

“નિવૃત્તિની નવી વ્યાખ્યા”

 

નિવૃત્તિની નવી વ્યાખ્યા

જીવનકાળ લાંબો થયો છે, આરોગ્ય સુઘડ બન્યું છે અને સાઠીયો હવે યુવાન જેવી તાકાત સાથે જીવતો થયો છે. પરિણામે, દુનિયા આજે એક સવાલ સામે ઉભી છે – “નિવૃત્તિની ઉંમર વધારવી જોઈએ?”

દલીલો મજબૂત છેપેન્શનનો ભાર ઘટે, અનુભવી માનવશક્તિ ટકી રહે અને વડીલો નિષ્ક્રિય બને. પરંતુ રોજગાર તકો, આરોગ્યની મર્યાદા અને સામાજિક સંતુલન પણ અવગણ્ય નથી.

ભારતમાં ચર્ચા અનિવાર્ય છે, પણ નિર્ણય વિચારપૂર્વક લેવો જોઈએ. નિવૃત્તિ જીવનનો અંત નહીં, પરંતુ નવી શરૂઆત બની રહે સાચો ઉદ્દેશ્ય હોવો જોઈએ.

રિટાયરમેન્ટની ઉંમર વધારવીસમયની માંગ

માનવ જીવનકાળ હવે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આજે 60 વર્ષની ઉંમરવૃદ્ધાવસ્થાનહીં પરંતુમિડલ એજતરીકે જોવામાં આવે છે. એક સમય હતો જ્યારે 55 કે 60 વર્ષની ઉંમરે માણસને થાકેલો, નિવૃત્ત જીવન જીવવા તૈયાર માનવામાં આવતો. પરંતુ આરોગ્યસંભાળ, દવાઓ અને જીવનશૈલીમાં સુધારા લીધે આજનો સાઠીયો યુવાન જેવી તાજગી અને ઉત્સાહ સાથે કાર્યરત રહે છે.

રિટાયરમેન્ટની ઉંમરનવી હકીકત, નવી ચર્ચા

આજનો સાઠીયો માણસ પહેલાંના સાઠીયા કરતાં ઘણો જુદો છેવધુ તંદુરસ્ત, વધુ સક્રિય અને વધુ કાર્યક્ષમ. જીવનકાળ વધ્યો છે, એટલે હવે 60 વર્ષનેઅંતિમ પડાવનહીં પરંતુમધ્યવયમાનવામાં આવે છે.

બદલાવને કારણે દુનિયાભરમાં નિવૃત્તિની ઉંમર વધારવાની ચર્ચા તેજ બની છે. યુરોપ અને જાપાન જેવા દેશોમાં પેન્શન પર વધતા દબાણને પહોંચી વળવા નિવૃત્તિની ઉંમર 65 કે 67 સુધી લંબાવવામાં આવી છે. ભારતেও વિષય ચર્ચાનો કેન્દ્ર બનવા લાગ્યો છે.

ફાયદા સ્પષ્ટ છેઅનુભવી કર્મચારીઓ વધુ સમય સુધી સેવા આપી શકે, વ્યક્તિને આર્થિક સુરક્ષા વધે અને કાર્યરત જીવન તંદુરસ્તી જાળવી રાખે. પરંતુ પડકારો પણ ગંભીર છેયુવાનો માટે રોજગાર તકો ઘટવાની ભીતિ અને દરેક વ્યવસાયમાં શારીરિક ક્ષમતાની મર્યાદા.

ભારત માટે કોઈપણ નિર્ણય રોજગાર અને આર્થિક સંતુલનને ધ્યાનમાં રાખીને લેવો પડશે. નિવૃત્તિની ઉંમર વધારવાની ચર્ચા આંકડાઓની રમત નથી; માણસના સક્રિય, સુરક્ષિત અને સંતોષકારક જીવનની વાત છે.

પરિસ્થિતિને કારણે દુનિયામાં એક નવી ચર્ચા તેજ બની છેરિટાયરમેન્ટની ઉંમર વધારવી જોઈએ કે નહીં?”

પેન્શન પર દબાણ અને લોકસાંખ્યિકી પડકાર

યુરોપ, અમેરિકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં વૃદ્ધ વસ્તી ઝડપથી વધી રહી છે. કામકાજ કરનારા યુવાનોની સંખ્યા ઘટી રહી છે અને પેન્શન સિસ્ટમ પર ભાર વધી રહ્યો છે. પરિણામે અનેક દેશોએ નિવૃત્તિની ઉંમર 65 કે 67 સુધી લંબાવી દીધી છે. કેટલાક દેશો તો 70 વર્ષ સુધી પણ વિચાર કરી રહ્યા છે.

ફાયદા શું?

રિટાયરમેન્ટની ઉંમર વધારવાથી અનુભવી કર્મચારીઓનો જ્ઞાન અને કુશળતા લાંબા સમય સુધી સમાજને મળે છે. વ્યક્તિ આર્થિક રીતે વધુ સુરક્ષિત બને છે અને કામકાજથી માનસિક-શારીરિક સક્રિયતા જાળવી રાખે છે. “નિષ્ક્રિય વૃદ્ધાવસ્થાકરતાંસક્રિય મધ્યવયસમાજને પણ વધુ ઉપયોગી છે.

પડકારો પણ ઓછા નથી

પરંતુ આનો બીજો પાસો પણ છે. જો વડીલો લાંબા સમય સુધી નોકરીમાં રહેશે તો યુવાનો માટે નવી તકો ઓછી પડી શકે છે. દરેક વ્યવસાયમાં શારીરિક-માનસિક ક્ષમતા એકસરખી નહીં હોવાથી દરેક વ્યક્તિ 65 કે 70 સુધી કામ કરી શકે તે જરૂરી નથી.

ભારત માટે વિચારણું

ભારતમાં હાલ મોટાભાગની સરકારી નોકરીઓમાં નિવૃત્તિની ઉંમર 60 વર્ષ છે. અહીં યુવાનોની સંખ્યા વિશાળ છે. તેથી રિટાયરમેન્ટની ઉંમર વધારવાનો કોઈ પણ નિર્ણય આર્થિક નહીં પરંતુ રોજગારીના સંતુલનને ધ્યાનમાં રાખીને લેવો પડશે.

અંતિમ વિચાર

નિવૃત્તિની ઉંમર વધારવાની ચર્ચા માત્ર આંકડાઓની રમત નથી, તે માનવીય જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી છે. લાંબો જીવનકાળ ત્યારે અર્થપૂર્ણ બને જ્યારે તે જીવન સક્રિયતા, માનસિક સંતોષ અને આર્થિક સુરક્ષા સાથે પસાર થાય. તેથી રિટાયરમેન્ટ અંગેનો કોઈપણ નિર્ણય વ્યાપક ચર્ચા, સંશોધન અને સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને લેવો સમયની માંગ છે.

20 ફેબ્રુ, 2025

17 જાન્યુ, 2024

વૃદ્ધાવસ્થા એટલે? અત્યારે મારી ઉંમર જેટલી છે તેના કરતાં ૧૫ વર્ષ વધારેની ઉંમર!

 

એંશી પ્લસની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવીસારી
મર વધતી જાય એમ ઉદારતા વધતી હુ જવી જોઈએ, સ્વાર્થ અને સંકુગિતતા ઘટતાં જવાં જોઈએ. ૮૦ વર્ષના થઈએ ત્યારે યાદ રાખવા જેવા દસમાંના સાત
મુદ્દા આગલા બે લેખોમાં જોઈ ગયા. આઠમો મુદ્દો તે
ઉદારતા. આમ તો નાના હોઈએ ત્યારથી જ આટેવ પડી જવી જોઈએ. માબાપોએ પહેલેથી જ સંતાનોને ઉદાર સ્વભાવના બનવાની તાલીમઆપવી જોઈએ. ઉપનિષદની આ વાતને વ્યવહારમાં મૂકવાનું નાનપણથી જ આવડી જવું જોઈએ  કે તેન ત્યક્તેન (ભૂંજીયા: જેનો વ્યાપક અર્થ એ થાય કે જે મળે છે તેને સૌની સાથે  વહેંચીને વાપરવું જોઈએ. 
ઉંમર વધતી જાય એમ સ્વભાવની કૃપણતા ઘટતી  જવી જોઈએ. ૮૦ વર્ષની ઉંમરે 'મારું-મારું' કરવાને બદલે “મારી પાસે જે કંઈ છે તે તમારા સૌનું છે.' એવી ભાવના રાખીને તમારી માલિકીની ચીજવસ્તુઓને
ઉદારતાપૂર્વક આસપાસનાઓમાં તેમજ અપરિચિંતોમાં પણ, પ્રસાદ રૂપે વહેંચ્યા કરવાની હોય, વહેંચવાનો
આનંદ લીધા કરવાનો હોય. સંઘરવાનો આનંદ લેવાની ઉંમર હવે પૂરી થઈ ગઈ. તમારી પાસેના પૈસા, તમારી
અન્ય સંપત્તિઓ, તમારા શોખ અને તમારા પેશનથી  તમે વસાવેલી ચીજવસ્તુઓ-આ સઘળું હવે ક્રમશઃ
બીજાઓમાં બાંટતાં જવું જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતું ધન અને તમારી અન્ય સગવડો સચવાય એટલું
ભલે તમારી પાસે રહે (રહેવું જ જોઈએ, અન્યથા પરવશ બની જશો) પણ અમુક હદથી વધારાનું જે ભેગું
કર્યું છે તે તમારા મર્યા પછી બીજાઓ લઈ જાય એન બદેલે તમારા જીવતેજીવત તમારા હાથે જ બીજાઓને
ભેટ આપી દેશો તો જેમને મળ્યું છે તે લોકો તમને યાદ રાખશે, મારા એક પત્રકાર વડીલ અને મિત્ર હતા.
વિવિઅ કરીને મને એમની સમૃદ્ધ લાઈબ્રેરીમાંથી મને ગમતું કોઈ પણ પુસ્તક પસંદ કરવાનું કહેતા અને પોતાના હસ્તાક્ષર કરીને મને આશીર્વાદ સાથે ભેટરૂપે આપતા. ઉદારતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ
માટે એક ઘરેણું છે અને ૮૦ વર્ષની એક સોનાના મુગટ જેવો સદગુલ છે નવમો મુદ્દો
એ કે આ ઉંમરે તમારા જે કંઈ આગ્રહો હોય તેને જો ઓગાળી ન શકતા હો તો તેને પૂરા કરવાની જવાબદારી
તમારા શિરે રાખવી, બીજાઓ પર આધાર ન રાખવો. ચાદર પર એક પણ કરચલી વગરની પથારી જોઈતી હોય અને બીજાઓ તમારી પથારી પાથરી આપવામાં લોચાલાપસી કરતા હોય તો કચકચ કરવાને બદલે જાતે
પથારી પાથરી લેવી અન્યથા જેવી પથરાઈ હોય તેવી ચલાવી લેવી. અમારા બાપ-દાદાઓના જમાનાથી જે
પારિવારિક વડીલ હતા તે નટુકાકાને મેં અમારા વતન દેવગઢ બારિયામાં ૧૦૨ વર્ષની ઉમરે રોજ સવારે
પોતાના માટેના આયુર્વેદિક કાઢા, ચૂર્ણ વગેરે જાતે બનાવતાં જોયા છે. એમની સહાય માટે ચોવીસે કલાક
એક સેવક હતો તે છતાં. તેઓ પોતાની ચા પણ જાતે  બનાવીને પી લેતા.
૮૦ પ્લસની ઉંમર પછી પણ હરવાફરવાનો શોખ હોય તે સારું જ છે, હોવો જ જોઈએ. પણ પ્રવાસ માટેની
બેગ તૈયાર કરવાથી માંડીને જરૂરી દવા-નાસ્તા સાથે  જો તમે હવે  બીજાઓને કે તમારી
આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ
ખૂણામાં ધકેલાઈ જશો  લેવા માટે બીજાઓ પર નિર્ભર રહેવાને બદલે આ કેમ નથી લીધું, આ આટલું બધું લેવાની શું જરૂર છે. પોતાની  રીતે જ તૈયારીઓ કરી લેવી. પરતંત્રતા કોઈ પણ ઉંમરે ન હોવી જોઈએ. ૮૦ પછી તો બિલકુલ નહીં. એ ઉંમરે સારા કપડ શુઝ વગેરે પહેરવાના શોખ હોય તે સારું જ છે પણ એની જાળવણીની જવાબદારી પણ તમારે જ ઉપાડવી પડે. બીજાઓ પર આધાર રાખશો તો
ફસ્ટ્રેટ થઈ જશો અને આ ઉંમરે જો સ્વભાવમાં કડવાશ પ્રવેશી જશે તો એને પ્રયત્નપૂર્વક બહાર કાઢવા માટેનો પૂરતો સમય તમારી પાસે નહીં હોય. તમારી અન્ય ચીજવસ્તુઓની જાળવણી માટે, તમારાં વાહન-ઘર-
બગીચા-બેડરૂમની જાળવણી માટે, પણ તમારે જાતે જ સત્ય થઈ જાય.
ઘરમાં જુવાનિયાઓ પાર્ટી કરીને ઘોંઘાટ કરતા હોય  તો સહન કરી લેજો. ભલે આ ઘર તમારી માલિકીનું
ધ્યાન રાખવું પડે, સમય ફાળવવો પડે, એટલે શારીરિક શક્તિ પણ તમારી પાસે હોય તે જરૂરી છે.
દસમી અને છેલ્લી વાત. જિંદગી આખી તમે તમારી શરતોએ જીવ્યા. ભલે પણ હવે તમારા
આગ્રહોને ઓગાળીને બીજાઓ સાથે અનુકૂળ થઈને જીવવું અનિવાર્ય છે. જો તમે હવે બીજાઓને કે તમારી
આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ ખૂણામાં ધકેલાઈ જશો અને
લોકો રાહ જોતા થઈ જશે કે ક્યારે આ વડીલનું રામનામ  સાયલન્સ પ્લીઝ!
હોય. તમારાં પૌત્ર-પૌત્રીને ખુશ કરવા તમારાં ઠીકરા-  વહુ નાતાલ વખતે કિસમસ ટી લાવીને ડ્રોઇંગ રૂમને
શણગારે તો ચલાવી લેજો-ભલે તમે આજીવન સનાતન સંસ્કૃતિને ચાહી હોય. પિત્ઝા, પાસ્તા કે મેંદાવાળી
વાનગીઓની હાનિકારતા વિશે ઉપદેશ આપવાને બદલે તમે પણ કયારેક એમની સાથે બટકું એ ખોરાક ખાઈને બીજા દિવસે ઉપવાસ કે ફળાહાર કરી લેજો. છોકરાંઓ  એમના બર્થ ડે પર મંદિરે જવાને બદલે કે ઘરમાં દીવો પ્રગટાવવાને બદલે કેક લાવીને મીણબત્તીઓને ફૂંક મારવાનો કાર્યક્રમ ગોઠવતા હોય તો એમને ઠપકો કે સલાહ આપવાને બદલે તમે પણ માથે શંક આકારની પૂંઠાની ટોપી પહેરીને હોંશે હોંશે હેપી બર્થ ડે ટુ યુનું ગાન કરજો. યાદ રાખજો કે તમારે જે સંસ્કાર આપવાના હતા તે આપી દીધા છે. જો એ સંસ્કાર બરાબર ન ઝિલાયા હોય તો એમાં થોડોઘણો વાંક તમારો પણ હશે. ૮૦ વર્ષે તમને લાગવાનું છે કે કાશ તમે ૬૦ વર્ષના
હોત તો? તો કેટકેટલી વાતોનું તમે ધ્યાન રાખતા થઈ ગયા હોત! ૬૦ વર્ષે તમને વિચાર આવશે કે અમુક વાતો
તમે ૫૦ વર્ષના હતા ત્યારે જ અમલમાં મૂકી દીધી હોત તો? ૫૦ વર્ષે તમને લાગવાનું છે કે ૪૦ વર્ષે જ આટલી
વાત સમજાઈ ગઈ હોત તો અને ૪૦ વર્ષે...અનંત છે આ બધું, કદાચ ૧૦૦મી વર્ષગાંઠ ઊજવતી વખતે વિચાર
આવી જશે કે ૮૦ વર્ષના થયા ત્યારે આટલું સાચવી લીધું હોત તો! છ

વૃદ્ધાવસ્થા એટલે? અત્યારે મારી ઉંમર જેટલી છે
તેના કરતાં ૧૫ વર્ષ વધારેની ઉંમર!
- ઓલિવર વેન્ડલ હોમ્સ (૧૮૦૯-૧૮૯૪,
અમેરિકન લેખક, કવિ અને ડૉક્ટર)
hisaurabhshah@gmail.com

3 જાન્યુ, 2024

જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ

*GOOD  Morning* 🔼🔽                                                                                                                         

 *ECHO-एक गूंज* 🌍

જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ તમારા

માટેના આદરને લીધે, તમારા માટેના પ્રેમને લીધે તમારું

નાનુંમોટું કામ કરવાવાળા મિત્રો-કુટુંબીઓ-સ્વજનો-

પરિચિતો વધતાં જશે. પણ સાવધાન. તમે આવી ટેવ

પાડતા નહીં. તમારું કામ તમે જાતે કરજો. ઘરમાં

પાણી પીવું હોય કે પછી સ્નાન કર્યા બાદ બાથરૂમને

કોરો કરવાનો હોય ત્યાં સુધીનાં કામ જાતે કરવાની ટેવ રાખજો. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ

નહાયા પછી પોતે બાથરૂમ કોરો કરે છે એવું સુધા મૂર્તિએ કહ્યું હતું.

તો બી નાની વાતો થઈ પણ અગત્યની તો  છે . એથી થોડીક મોટી વાતો જેમ કે, ટ્રેન-પ્લેનની

ટિકિટો બુક કરાવવી કે પછી વેકેશન-બિઝનેસ ટ્રિપ માટે હોટેલો-ટેક્સીઓ બુક કરાવવી કે માટેનું

શોપિંગ કરવું કે ઘરનાં બિલેો ઓનલાઈન ભરવાં કે ડ્રાઈવિંગ કરવું જેવાં કામ કરવાની ટેવ રાખવી અને

૮૦ના થયા પછી આવી ટેવો જાળવી રાખવી ઉપરાંત મોટાં કામો જેમ કે, ડૉક્ટર કે વૈદ્ય

પાસે જઈને શારીરિક તકલીફો કઈ છે તે સમજવુંતેના નિવારણ માટે જે કંઈ ઉપચારો કહેવામાં આવ્યા

હોય તેનો અમલ કરવો વગેરે કામ પણ તમારે જાતે  કરવાં. ક્યાં સુધી તમારી પત્ની કે તમારી પુત્રવધૂ

તમને ડાઈનિંગ ટેબલ પર બીપી-સુગર-હાર્ટ વગેરેની રંગબેરંગી ગોળીઓનો થાળ તૈયાર કરીને પીરસતી

રહેશે? ક્યાં સુધી તમે ઓટીટી પર સીરિઝ કે મૂવી જોવા માટે રિમોટનું કયું બટન ક્યારે દબાવવું તે શીખવું પડે તેના માટે બીજાઓ પર નિર્ભર રહેશોસાઠ, સિત્તેર કે એશી વર્ષે તમે બીજાઓ પર ભારરૂપ

બનો જોવાની જવાબદારી તમારી પોતાની. એક તો તમારી જવાબદારી લેનારી તમારી સિસ્ટમો ક્યારે

કડડભૂસ થઈ જાય તેનો કોઈ ભરોસો નહીં. બીજું, સતત બીજાઓ પાસે તમારું કામ કરાવ્યા કરશો તો બીજાઓ તો ત્રાસી જશે,

 


Featured

સિનિયર સીટીઝન ડે

ECHO News